આ વાત સાંભળીને તમને થોડુંક લાગતું હશે કે બોયફ્રેન્ડ બનાવા થી કોઈ છોકરી જાડી કેમ થય જાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સત્ય હકીકત છે.
આ વાત સાંભળીને તમને થોડુંક લાગતું હશે કે બોયફ્રેન્ડ બનાવા થી કોઈ છોકરી જાડી કેમ થઇ જાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સત્ય હકીકત છે. અમે તમને જણાવશુ કે બોયફ્રેન્ડ બનાવા થી કેવી રીતે મોટાપો તમને ઘેરી લેતો હોય છે.
જો તમારે બોયફ્રેન્ડ હશે તો તમે એમની સાથે ડેટ પર જતા હશો. ડેટ માં જાવ એટલે બહાર નું ખાવાનું. જેમાં ફાસ્ટ ફૂડ અને વધુ ફ્રાય થયેલો ખોરાક નો સમાવેશ થાય છે. અને બહાર નું ખાવાનું તમને જાણકારી તો હશે કે બહાર નું ખાવાનું આરોગ્ય માટે કેવી રીતે ફાયદાકારક અથવા હાનિકારક છે. તેથી જો તમે સ્લિમ ટ્રિમ અને ફિટ રહેવા માંગતા હોય તો બોયફ્રેન્ડ થી દૂર જ રહો.
ઉપરાંત જો તમારે એક થી વધારે બોયફ્રેન્ડ હોય તો બધા ને મળવા જાવ, તેને સમય આપવા માટે તમારે મોટા ભાગે ઘર ની બહાર રહેવાની જરૂર પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં તમે વધારે બહાર નું ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક વગેરે નું સેવન કરતા હોય છે. જેની સીધી અસર તમારા બોડી પર પડતી હોય છે.
જો તમારો પાર્ટનર તમને સમય સમય પર ચેતવણી તમારા શરીર માટે ના આપતો હોય તો તમે વધારે જાડા થઇ શકો છો. પુરુષો ની મેટાબોલિઝમ સ્ત્રીઓ થી વધારે હોય છે. તેથી તેઓ જે ખોરાક ખાઈ શકે છે. તેથી તમે એની કમ્પૅરિઝન માં ખોરાક લેતા હોય તો તમે વધારે જાડા થઈ શકો છો.
તમને પણ ખબર હશે કે ક્યારેક બોયફ્રેન્ડ ને કારણે તમને ઘણી વાર વર્કઆઉટ છોડી દેવુ પડતું હોય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સાથે તમારા સંબંધ માટે પણ હાનિકારક છે. કારણ કે જ્યારે તમને બોયફ્રેન્ડ મળે છે, ત્યારે તમે એમ વિચારતા હોય છે કે હવે તો મને મિસ્ટર પરફેક્ટ મળી ગયો છે હવે મારે શું જરૂર છે. હવે આકર્ષક અને સુંદર દેખાવા માટે કંઈ મેહનત નથી કરવી.
આવા સમયે, તમારી સુંદરતા ઘટવાની શરૂઆત થાય છે, અને તમારા બોયફ્રેન્ડને બીજા પ્રત્યે એટ્રેકશન થવા લાગે છે. અને પછી તમને ચિંતા થવા લાગે છે કે તમારો બોયફ્રેન્ડ તમારા થી કેમ દૂર થવા લાગ્યો છે? તેથી શો પ્રથમ તમારે તમારા માટે સમય આપવો જરૂરી છે.