સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સે@કસ દરમિયાન કો-ન્ડોમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.
જવાબ.સારી વાત તો છે કે, તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે. પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કો-ન્ડમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ.
કો-ન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ. આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.
મારી ઉંમર ૩૭ વર્ષ ની છે પહેલા લગ્નમાં મારી સે-ક્સ લાઈફ કંઈ ખાસ નહોતી. આવી સ્થિતિમાં પતિથી કંટાળીને તેને છોડી દીધો અને ફરીથી લગ્ન કરી લીધા. પરંતુ બીજા પતિ સાથે ફરીથી આ જ સમસ્યાનો સામનો કરી રહી છે. મહિલા કહે છે કે ‘શરૂઆતમાં અમારી વચ્ચે બધું બરાબર ચાલતું હતું, પરંતુ પછી બીજા પતિ સાથે મારું કનેક્શન પણ ખતમ થવા લાગ્યું.
દરેક વખતે મારે મારી સે-ક્સ લાઈફ સારી બનાવવાનો પ્રયાસ કરવો પડે છે. એક દિવસ મેં મારા પતિને પો@ર્ન ફિલ્મ જોતા પકડ્યા. મને તેનું પો@ર્ન જોવામાં કોઈ વાંધો નથી, પરંતુ આના કારણે અમારી સે-ક્સ લાઈફ બરબાદ થઈ રહી છે. તો હવે મારે શું કરવું જોઈએ ?
જવાબ : લોકો જાહેરમાં આ ‘સે-ક્સ’ શબ્દનો ખુલ્લેઆમ ઉપયોગ કરતા નથી, પરંતુ અંગત જીવનમાં આ બાબત ઘણી મહત્વની છે. આ એવી વસ્તુ છે જે દરેકની ઈચ્છા હોય છે. ખાસ કરીને લગ્ન પછી સે-ક્સનું પ્રમાણ વધુ વધી જાય છે. પતિ હોય કે પત્ની, દરેકની પોતાની શારીરિક જરૂરિયાતો હોય છે. સુખી દામ્પત્ય જીવન માટે નિયમિત શારીરિક સંબંધ બાંધવો ખૂબ જ જરૂરી છે. જો તમારા લગ્ન જીવનમાં સમય-સમય પર આ વસ્તુ ન થાય તો સંબંધ પણ તૂટી શકે છે.
તમારી ફરજ છે કે તમારા પાર્ટનરને જણાવો કે તમે તેની પાસેથી કેવા પ્રકારની સે-ક્સ મૂવ્સની અપેક્ષા રાખો છો. એ પણ શક્ય છે કે તમારો પાર્ટનર તમને સંપૂર્ણ રીતે સમજવામાં નિષ્ફળ ગયો હોય. તેથી તમે તેને તમારી ઇચ્છાઓ વિશે ખુલ્લેઆમ કહો.
પો@ર્ન જોવાની બાબત પર આગળ લખ્યું કે ‘સ્ત્રીઓ અને પુરુષો માટે પો@ર્ન જોવું સામાન્ય વાત છે. સામાન્ય રીતે આની સે-ક્સ લાઈફ પર ખરાબ અસર પડે છે. સે-ક્સ સંબંધિત કોઈપણ સમસ્યા ત્યારે જ ઉકેલી શકાય છે જ્યારે તમે તમારા પાર્ટનર સાથે આ વિષય પર ખુલીને વાત કરો. તમે તેમને તમારી જરૂરિયાતો જણાવો. આમ કરવાથી તમે તમારી બોરિંગ સે-ક્સ લાઈફને સુધારી શકો છો.