શ-રીર સુખ માણવા પેહલા કોઈ પણ સ્ત્રી પુરુષ માં જુવે છે આ વસ્તુઓ, જયારે પુરુષો..

પરુષો અને મહિલાઓ એકબીજાને કેટલાક કારણથી પસંદ કરતા હોય છે અને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલી એક સ્ટડી પ્રમાણે તેમણે કહ્યું કે મહિલાઓ પુરુષોમાં શું સૌથી વધારે પસંદ કરે છે.

સ્ટડી અનુસાર પુરુષ મહિલાઓના શ-રીરથી વધારે આ’કર્ષિ’ત થાય છે જ્યારે મહિલાઓ પુરુષોમાં ભાવનાત્મક લગાવ શોધે છે. આ પસંદ ઉંમર સાથે બદલાઇ જાય છે.

18 થી 40 વર્ષ સુધી પુરુષ અને મહિલાઓ એકબીજાના અપીયરેન્સના આધાર પર વધારે આ’કર્ષિ’ત થાય છે અને તેમની ફર્ટીલીટી પીક પર હોય છે પરંતુ ઉંમર સાથે તે ઓછુ થઇ જાય છે અને બાદમાં તે વ્યક્તિત્વ, વ્યવહાર જેવી વસ્તુઓને પ્રાથમિકતા આપવા લાગે છે.

20-30 વર્ષની ઉંમરના લોકો લુક્સને વધારે પસંદ કરે છે. આ સ્ટડીમાં બીજા પણ ઘણા ખુલાસા થયા છે. અટ્રેક્સનને લઇને 9 વસ્તુઓ પર સ્ટડી કરવામાં આવી હતી. ઉંમર, આ’કર્ષ’ણ, શા’રીરિ’ક બનાવટ, બુદ્ધિ, શિક્ષા, આવક, વિશ્વાસ, બ્રોડ માઇન્ડ, ભાવનાત્મક સં-બંધ

આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ક્વેક ક્વેક તરફથી એક રિપોર્ટ આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કો’રોના વાય’ર’સના કારણે યઝર્સમાં કેટલા લોકોનો વધારો થયો છે અને ભારતના નાના શહેરોના લોકો પણ ડે’ટિં’ગ ઍપમાં જોડાઇ રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમિયાન ડે’ટિં’ગ એપ પર સાઇન ઇન કરનાર યુવતિઓની સંખ્યામાં 12 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે પુરુશો કરતા વધારે મહિલા ડે’ટિંગ એપ પર એક્ટિવ રહે છે.

જ્યારે પણ બ્રે’કઅ’પ થાય છે ત્યારે લોકોને દુઃખ થાય છે અને બાદમાં તેઓ આંસુ સારીને એકબીજાને ભૂલવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ હવે લોકો ડેટિંગ એપ પર નવા લોકોના કોન્ટેક્ટમાં આવીને જૂના લોકોને ભૂલી રહ્યાં છે.

કેટલીક સ્ટડીથી તે ખબર પડી કે મહિલાઓ તે પુરુષો તરફ વધારે આ’કર્ષિ’ત થાય છે જે તેમને હસાવે છે. સારા સેન્સ ઓફ હ્યુમરવાળા પુરુષો સાથે મહિલાઓ જલ્દી જ ભળી જાય છે અને તેમની સાથે ખુલીને વાત કરે છે.

મહિલાઓ પર થયેલ અન્ય એક સ્ટડીમાં સામે આવ્યું કે સુગંધિત પરફ્યુમ લગાવનાર પુરુષો પ્રત્યે મહિલાઓ આ’કર્ષિ’ત થાય છે. આ સ્ટડીમાં તે પણ સામે આવ્યું કે મહિલાઓને સુગંધ વધુ ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *