મંદિરો પર ત્રિશુલ અને ધજા કેમ રાખેલ હોય છે? એ જાણશો તો દ્વારકા મંદિર પર જ વીજળી કેમ પડી એ સમજાય જશે, જુઓ વાયરલ વિડિયો

મિત્રો આપણને અવારનવાર એવો વિચાર આવતો હશે કે આ મંદિર ઉપર ધજા કેમ લગાડવામાં આવે છે ઘણા બધા મંદિરો પર ત્રિશૂળ કેમ લગાવવામાં આવતા હશે તો આજે આ લેખની અંદર અમે તમને તેનો જવાબ આપવાના છીએ આપણે ઘણી બધી વખત જોયેલું હશે કે ભગવાન શિવ અને માતા દુર્ગાના હાથમાં આપણે ત્રિશૂળ જોવા મળતા હોય છે.

પરંતુ આ ત્રિશૂળનો ખૂબ જ માનવામાં આવેલું છે લોકોનું કહેવું છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિશૂળની અંદર સ્થાન ધરાવે છે અને જ્યારે આપણે એવો સવાલ કરતા હોઈએ છીએ કે મંદિરો ની અંદર ધજા શું કામ લગાડવામાં આવતી હશે અથવા તો મંદિરોની ઉપર ત્રિશૂળ શું કામ લગાવવામાં આવતા હશે ત્યારે આપણને એક જ જવાબ મળતો હશે કે નકારાત્મક ઉર્જાઓ મંદિરથી દૂર રહે.

બધી ત્રિશૂળ ની અંદર સમાઈ જાય તેની માટે આ કરવામાં આવતું હશે પરંતુ હકીકતમાં આવું નથી મંદિર ઉપર ધજા એટલે લગાડવામાં આવતી હોય છે અથવા ત્રિશૂળ એટલે લગાવવામાં આવતા હોય છે કે જો 3300 લગાવવામાં આવે તો જ્યારે સામાન્ય રીતે આપણને ખબર છે કે મંદિર ઉપર વીજળી પડવાનો ભય વધારે રહેતો હોય છે કારણ કે મંદિર સામાન્ય રીતે આજુબાજુના મકાનો કરતા ઊંચું હોય છે.

જેથી વીજળી પડવાનો કોઈ મંદિર ઉપર વધારે હોય છે જેથી તે વીજળી જ્યારે પડે ત્યારે તરત જ ત્રિશૂળની અંદર સમાઈ જાય અને ભોંય તળિયા ઉતરી જાય તેની માટે આ વસ્તુ કરવામાં આવતી હોય છે અને ત્રિશૂળ લગાવવામાં આવતા હોય છે આની પાછળ બીજું કારણ એ પણ છે કે નકારાત્મક જાવ તેની નજીક આવતી નથી તેવું લોકોનું માનવું છે હવે આની પર તમે શું કહો છો તેમાં તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો.

જુઓ વીડિયો :

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *