મિત્રો આજે આપણે મચ્છુ ડેમની ઘટના વિશે વાત કરવાના છીએ આ ઘટનાને આમ તો ઘણા બધા વર્ષો વિશે ચૂક્યા છે પરંતુ જ્યારે આપણે તે લોકો પર વિતેલી આપવીતી તે સાંભળીએ છીએ ત્યારે આપણે આંખો પણ ભરાઈ આવે છે તમને થતું હશે કે તેઓ તો શું થયું હશે તો ચાલો હવે તેની વિશે જોઈએ.
એક સમયે જ્યારે વર્ષો પહેલા મોરબીમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો તેવા સમયની અંદર મચ્છુ ડેમના દરવાજા તૂટી ગયા હતા અને તેનો પાણીનો ધસ મસ્ત છે તે પણ પ્રવાસ હતો તે મચ્છુ ગામની અંદર આવી ગયો હતો અને તેના કારણે ₹4,000 થી પણ વધારે ઘરોને નુકસાન થયું હતું અને કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને 3,000 થી વધુ ઢોર મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્યાં રહેલા સ્થાનિક લોકોમાં મોટા લોકોને પૂછવામાં આવ્યું જેમની ઉંમર ખૂબ જ વધારે હતી તેઓએ કહ્યું કે અમે આ બધી ઘટનાઓ આંખેથી જોયેલી છે.
હું તો અહીંયા શાંતિથી બેઠો હતો અને મારી ઉપર પાણીનો દસ મસ્ત પ્રવાહ આવેલો હતો અને હું પણ તણાઈ ગયો હતો પરંતુ લોકોના કારણે હું બચી ગયો હતો અને ત્યારબાદ હું ઘરે આવ્યો હતો તે ઘટનામાં અમારા ઘણા બધા મિત્રો પોતાની જાન ગુમાવી બેઠા હતા અને હજુ તેનો મને દુઃખ છે તેવી ઘટના ભગવાન કરે કોઈ દિવસ પણ ના થાય આજે તે ઘટનાને વર્ષો થઈ ગયા છે પરંતુ આજે પણ તે ઘટના લોકોમાં ખોફનો માહોલ પેદા કરે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @News18 Gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]