મેષ : આ રાશિ ના લોકો ના ઘર માં સારા સમાચાર આવવના છે, અને એ લોકો દરેક કાર્યને ઉત્કૃષ્ટતા સાથે પૂરા કરવાનો તમારો સ્વભાવ છે, પરંતુ તણાવ લેવાનું ટાળો નહીંતર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ વર્ષ કુંવારા માટે ખુબ જ લાભદાયી છે કારણ કે કુંવારા લોકો માટે શુભ સમાચાર આવી શકે એમ છે.લગ્ન માટે આગળ વાત ચાલી શકે છે.પ્રેમી પંખીડાને પોતાનો પ્રેમ મળશે.
મકર: આ રાશિ ના લોકો ખુબ જ નશીબદાર હોય ચાર અને તેના ધારેલ કામ પુરા થશે,અને ધંધા દારી લોકો ને નફા માં વધારો થશે અને પ્રેમી યુગલ માટે ઘર પરિવાર મળી રહશે અને પ્રેમી યુગલ વચ્ચે પ્રેમ ની સરવાણી થશે. યુવાઓને પ્રેમ લગ્ન માટે પરિવારની મંજૂરી પ્રાપ્ત થશે. પતિ-પત્નીમાં સંબંધ સુધરવાના કારણે પરિવારમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. કુંવારા લોકોને મનગમતાં સાથીને મળવાની સંભાવના છે.
કન્યા : આત્મસંયમ રાખો. પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. વેપારમાં વધારો થશે. વધુ દોડધામ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચમાં વધારો થશે. માનસિક શાંતિ રહેશે, પરંતુ આત્મવિશ્વાસ વધશે. પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે. ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શન અને સાનિધ્યમાં તમારા અનેક કાર્યો પૂર્ણ થઈ જશે. ભાઈઓ અને સંબંધીઓ સાથે સંપત્તિ કે ભાગલાને લગતા વિવાદો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે.
તુલા : આ સમયે તમે નામ અને ખ્યાતિ મેળવી શકો છો. ધન પ્રાપ્તિના સંકેતો પણ છે. ગુરુ તમારા માટે સફળતાનો માર્ગ પણ ખોલી શકે છે. આ સમયે, તમે કોઈ કારણ વગર કોઈપણ ભયથી ડરશો. આ ભય પરિવારના લોકો, ખાસ કરીને માતાના સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે. રોમેન્ટિક લાઇફ વિશે વાત કરતા આ સમય તમારા માટે રોમાંચક બની શકે છે. પ્રવાસ દરમિયાન કાળજી લો, ખાસ કરીને જરૂરી કાગળો અથવા કિંમતી ચીજો રાખો.
મિથુન : ધંધાકીય લોકોને પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે. આજે ઘરમાં મહેમાનનું આગમન સુખદ વાતાવરણનું નિર્માણ કરશે. મા દુર્ગાને લવિંગ અર્પણ કરો, તમારી સાથે બધુ સારું રહેશે વિવાહિત લોકોનું જીવન સારું રહેશે. મિત્ર અચાનક ઘરે આવી શકે છે. આ સમય તમારા કાર્યસ્થળમાં પરિવર્તન લાવવાની નિશાની છે. તમારી પાસે કોઈ અણધારી સાઇટ પર સ્થાનાંતરણ હોઈ શકે છે જેના વિશે તમે ઉત્સાહિત નથી.