JCB ની સામે આવી ગયો 100 kg નો સાંપ, વીડિયો વાયરલ

તમે ઘણીવાર જંગલોમાં એનાકોન્ડા જેવા વિશાળ સાપ વિશે સાંભળ્યું હશે, તમે તેને ફિલ્મોમાં જોયો જ હશે, પરંતુ ઝારખંડના ધનબાદમાં 100 કિલોનો અજગર જોવા મળ્યો, જેને ઉપાડવા માટે JCB મંગાવવી પડી. ઘટના FCI કેમ્પસની છે. વન વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે વજન એટલું હતું કે જેસીબી વિના અજગરને બચાવી શકાય તેમ ન હતો.

જેસીબીથી અજગરને ઉપાડવામાં આવ્યો ત્યારે અજગરનું વિરાટ રૂપ જોઈ લોકો અચંબામાં પડી ગયા હતા, લોકો પણ વિશાળ અજગરને જોઈને ગભરાઈ ગયા હતા. વિશાળ અજગરનું વજન કેટલાક ક્વિન્ટલ હશે. જ્યારે જેસીબી મશીનથી અજગરને હટાવવાનું શરૂ થયું ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક જગ્યા એ ખોદાણ કામ ચાલી રહ્યું હતું ત્યાં અચાનક જ બોવ જ મોટો સાંપ સામે આવી જય છે હાર્લ મેનેજમેન્ટે પણ અજગર મળી આવતા વન વિભાગને જાણ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો facebook એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ઝેરીલા અજગરે બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *