ગીર માં સિંહ સાથે રમત પડી ભારે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણીવાર વીડિયો છવાયેલા રહે છે. કેટલાક વિડિયો, જેમાંથી કેટલાક પ્રાણીઓ સાથે સંબંધિત છે, બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ તમારા દાંત નીચે આંગળી દબાવવા લાગશો. આ વીડિયોમાં એક વ્યક્તિ જંગલમાં એક સિંહ સાથે રમત રમી રહ્યો છે.

આ વીડિયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. વિડિઓ માં તમે જોઈ શકો છો કે એક જંગલ ની રખેવાળી કરનાર વ્યક્તિ સિંહ ને મુર્ગા માટે લલચાવી રહ્યો છે. સિંહ મુર્ગા નો શિકાર કરવા ઘણી માથામાં કરે છે પણ તે શફલ થતો નથી. અને વ્યક્તિ ને તેની જોડે આ રમત થી ખુબ આનંદ આવે છે. અંતે સિંહ ગુસ્સે થઇ ને મોટી તરાપ મારીને મુર્ગા ને પકડી લે છે. વિડિઓ જોઈ ને લોકો ખુબ ગુસ્સે થયા.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Oneindia Hindi ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ જોવા મળે છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *