નશા માં ધૂત આ દાદા એ રસ્તા પર કર્યું એવું કે જોઈ ને તમે પણ ચોકી જશો, જુઓ વિડિઓ…

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડિઓ અને નાની ક્લિપ વાયરલ થતી હોય છે કોઈ ડાન્સ વિડિઓ તો કોઈ રમુજી વિડિઓ હોય. નવા નવા ટ્રેન્ડ ને લોકો ખુબ પસંદ કરતા હોય છે. લોકો એવા ઘણા વિડિઓ શેર કરતા હોય છે અને ફેમસ થતા હોય છે. એવો જ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક દાદા નશા માં છે અને રસ્તા પર હરકતો કરે છે.

વિડિઓ માં તમે જોઈ શકો છો કે એક દાદા પુરે પુરા નશા માં છે અને રસ્તા પર એવી એવી હરકતો કરે છે કે ત્યાં ઉભેલા લોકો તેને જોઈ ને હેરાન રહી ગયા, વિડિઓ માં તમે જોઈ શકો છો કે એ દાદા પોતાની મસ્તી માં જ મસ્ત છે શું કરે છે તેનું તેને ભાન જ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડિઓ ઘણો રમુજી છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”@NareshKumar-cg3rc ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદા ઓએ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *