રેઢીયાર ઢોર એ કર્યો બાઈક ચાલક પર હુમલો. પછી શું થયું જુઓ વિડિઓ…

શહેરમાં લોકોને રોજબરોજ કનડતી સમસ્યાની વાત કરીએ તો રખડતાં ઢોરનો પ્રશ્ન સૌથી મોખરે ચર્ચાતો રહ્યો છે. દરેક શહેર માં ઠેરઠેર બેઠેલાં રખડતાં ઢોરને જોઈ બહારગામના મુલાકાતીઓ આશ્ચર્યચકિત થાય છે. શહેરનો એક પણ વિસ્તાર રખડતાં ઢોરની રંજાડથી મુક્ત નથી. આ સમસ્યાનો જો અંત નથી આવ્યો તો તેનાં અનેક કારણ છે.

અમુક રીતે કેટલાક પશુપાલકો પણ રખડતાં ઢોરના ત્રાસ માટે જવાબદાર છે, જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા જ્યાં-ત્યાં ખુલ્લેઆમ રખડતાં ઢોરને પકડી તેને ઢોરવાડે પૂરવાની કામગીરી સતત હાથ ધરાય છે. હવે તંત્રના સત્તાવાર આંકડા મુજબ ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૯ હજારથી વધુ રખડતાં ઢોર પકડી લેવાયાં હોઈ આ એક પ્રકારે તંત્રની પ્રશંસનીય કામગીરી છે.

હાલ માં જ સોશિયલ મીડિયા પર એક એવો વિડિઓ વાયરલ થયો છે જેમાં રસ્તા પર રખડતી ગાય અચાનક બાઈક ચાલકની સામે આવી જાય છે અને બાઈક ને પડી દે છે અને બાઈક ચાલક બાઈક પર થી ઉતારી ને દૂર ભાગી જાય છે. લોકો તેને પકડવાની અને મારવાની કોશિશ કરે છે પરંતુ તે હાથમાં આવતી નથી અને ત્યાં થી જતી રહે છે. આ રખડતા ઢોર ના કારણે રસ્તા પર આવતા જતા રહેવાસી ઓ ને ખુબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

જુઓ વિડિઓ :

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના ફકબૂક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *