દર વરસે મે-જૂન મહિનામાં ભારતીય ઉપખંડમાં ચક્રવાતી તોફાનો ઉદ્ભવવાનો ક્રમ આમ તો સામાન્ય છે. આ વખતે આવેલું બિપરજોય વાવાઝોડું વિનાશ વેરી રહ્યું છે. જો કે અગાઉ ‘વાયુ’ અને ‘તાઉ-તે’નો આકરો પરિચય યાદગાર છે. છેલ્લાં 120 વર્ષોનો જે હવામાન ઇતિહાસ ઉપલબ્ધ છે તે અનુસાર મોટા ભાગના ચક્રવાત બંગાળના અખાતમાંથી ઉદભવે છે,
એની તુલનામાં અરબી સમુદ્રના ચક્રવાત ઓછા અને હળવા હોય છે, પરંતુ આ વખતે બિપરજોયએ સિક્કો પાડી દીધો. અલબત્ત છેલ્લાં 25 વર્ષમાં આવેલા ચક્રવાતમાં બિપરજોયની ગતિ સૌથી ઓછી છે. સોશિયલ મીડિયા માં એક એવો જ વિડિઓ વાયરલ થયો છે જેમાં ભારે પવન સાથે વરસાદ પણ અવીરહ્યો છે.
એક જગ્યાએ તો ભારે પાણી નો વહેણ પણ વહી રહ્યો છે. બધી ફોરવીલ ગાડીઓ સાઈડ માં ઉભી છે અચાનક બીજી ગાડી આવે છે અને તે પાણી ના પ્રવાહમાં આગળ વધવાની કોશિશ કરે છે પરંતુ તે આગળ જય શક્તિ નથી અને પાણી સાથે ખાઈ માં વહેતી જાય છે. લોકો ખુબ ડરી ગયા.
જુઓ વિડિઓ
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]