આમાં છોકરીનો કોઈ વાંક નથી, બિલ્ડીંગ પોતે વચ્ચે આવી ગઈ..

આજ ના જમાનામાં સોશિયલ મીડિયા નો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અવાર નવાર નવા નવા વિડિઓ વાયરલ થતા હોઈ છે. જેમાં લોકો કોઈ ટ્રેન્ડ નો ઉપયોગ કરીને ડાન્સ વિડિઓ બનાવે છે. તો કોઈ અકસ્માત નો, કોઈ ફની વિડિઓ આવતા હોઈ છે. હાલમાં એક એવો વિડિઓ ખુબ વાયરલ થયો છે જેમાં એક એકટીવા બ્યૂટી પાર્લર ના પહેલા માળ પર ઉપર ફસાઈ ગઈ.

વિડિઓ તમે જોશો તો પહેલા તો તમને વિશ્વાસ નહિ આવે કે આ શું હકીકત છે. અને સવાલ પણ થશે કે એવું કેવી રીતે શક્ય બને. ત્યાં ઉભેલા લોકો પણ આ જોઈ ને હેરાન થઇ ગયા કે આ બાઈક ચલાવનાર ની ડ્રાઇવિંગ કેવી જોરદાર હશે કે એકટીવા સીધી પેહેલા ફ્લોર પર જઈ ને અટકી ગઈ. વિડિઓ ને ખુબ લોકો એ શેર અને લાઈક કર્યો છે અને ખુબ રમુજી કોમેન્ટ પણ આવી છે. તમે જોશો તો હસી હસી ને પેટ પકડી લેશો..

 

View this post on Instagram

 

A post shared by NAUGHTYWORLD (@naughtyworld)

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *