બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ઝડપભંર આગળ વધી રહ્યું છે. પોરબંદરનાં દરિયાકાંઠેથી વાવાઝોડું 570 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડાના લેન્ડફોલની દિશા આવતીકાલે ખબર પડશે. આગામી 24 કલાકમાં વાવાઝોડું મજબૂત બનશે.
પોરબંદરથી 570 કિમી દૂર છે વાવાઝોડું. જ્યારે ગોવાથી 690 કિમી દૂર છે. વાવાઝોડું. મુંબઈથી 610 કિમી દૂર વાવાઝોડું છે. જ્યારે કરાંચીથી 880 કિમી દૂર છે. ત્યારે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે.
તેવામાં એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ન્યૂઝ રિપોર્ટર દરિયા કિનારે ઉભો રહીને રિપોર્ટિંગ કરી રહ્યો છે. રીપોર્ટનીંગ ના સમયે પાછળથી દરિયાનું મોજું એવું ફૂલ જોસ થી આવ્યું કે એ વ્યક્તિ આખો ઉડીગયો અને તેની છત્રી પણ કાગડો બની ગઈ. આ વિડિઓ લોકો ને ખુબ હસાવી રહ્યો છે. અને લોકો તેને વધુ માં વધુ શેર કરીને ફની કોમેન્ટ આપી રહ્યા છે.
જુઓ વિડિઓ
View this post on Instagram
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]