દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે રાત્રીથી વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતા તથા વરસાદના કારણે અનેક વૃક્ષોનો ભોગ લેવાયો છે.ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ નાના મોટા 500થી વધુ મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. તો દ્વારકા નાગેશ્વરમાં 150 જેટલા વૃક્ષો પડી ગયા હતા.
જ્યાં નાગેશવન આવેલું છે ત્યાં આ ઉપરાંત ખંભાળીયા ગ્રામ્ય, ભાણવડ, કલ્યાણપુર, ભાટિયા, સલાયા પંથકમાં પણ વૃક્ષો પડી ગયા હતા. તથા જ્યાં વૃક્ષો પડેલા હશે તે દૂર કરવા ખાસ આયોજન ઝુંબેશ ટિમો તથા સાધનો સાથે હાથ ધરવામાં આવ્યું છે જે બે ત્રણ દિવસ ચાલુ રહેશે.
નગરપાલિકા અને ફોરેસ્ટની ટિમો દ્વારા વૃક્ષો પડે તેને તુરત રસ્તા પરથી દૂર કરવા તથા વૃક્ષો કાપવાની સાથે સ્મશાન સાર્વજનિકના ટ્રેક્ટરો સાર્વજનિક સંસ્થા દાતાને સાથે રાખી કપાયેલા વૃક્ષો સ્મશાને પહોંચતા કરવા ખાસ આયોજન કરાયું હતું.
જુઓ વીડિયો:
View this post on Instagram
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]