વાવાઝોડા માં આખું ગામ હવા માં ઉડી ગયું, જુઓ વિડિઓ… #vavajodu #biporjoy

અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. આ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે. કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હાલ માં જ એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળે છે કે વાવાઝોડા પવન ના કારણે એક ગામ માં ઘણું નુકશાન થયું છે. લોકો ના મકાન પડી ગયા છે, તો રસ્તા પર ઝાડવાંઓ ધરાશાયી થઇ ગયા છે. જેના કારણે લોકો ને મુશ્કેલીઓનો ઘણો સામનો કરવો પડે છે.

ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અતિ ભારે પવન ફૂંકાતા કચ્છમાં વૃક્ષો ધરાશાયી થયા છે, વીજપોલ ઉખડી ગયા છે, લોકો ઘરના છાપરા પણ ઊડી ગયા છે. તો જ્યાં ગઈકાલે વાવાઝોડું ત્રાટક્યું હતું તે જખૌ પોર્ટ પર બધું તહેશનહેશ થઈ ગયું છે.

જુઓ વિડિઓ…

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *