ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સ વીડિયો દિવસભર વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો લોકોને એટલો પસંદ આવે છે વિડિઓ માં તમે જોઈ શકો છો કે એક દાદી માં ખુબ જ સરસ રીતે ગરબા કરી રહ્યા છે એમાં આ દાદી માં ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે એ પણ આટલી વૃદ્ધ અવસ્થા માં ખુબ જ મસ્તી માં ગરબા કરી રહ્યા છે જાણે એવું લાગે છે કે દાદી માં પોતાની ધૂન માં મસ્ત છે
નવરાત્રી આવે અને ગરબા ના રમે એવું બને ?? વાયરલ વીડિયો માં જે દાદી માં ગરબા કરી રહ્યા છે એની ઉંમર ૭૦ ની આસપાસ છે અને જાણીતા ગરબા ખેલૈયા એવા દેવેશ ભાઈ ની સાથે ખુબ જ એનેર્જી સાથે ગરબા કરી રહ્યા છે બેકગ્રાઉન્ડ માં ગંગુ બાઈ કાઠિયાવાડી ની ગીત ઢોલીડા વાગી રહ્યું છે
જુઓ વીડિયો :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Devesh Mirchandani ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદી માં ના ડાન્સ એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]