સોશિયલ મીડિયા પર તમે અનેક નવા નવા ટ્રેન્ડિંગ વિડિઓ જોતા જ હશો. લોકો પોતા વ્યૂ વધારવા માટે રોજ નવા નવા વિડિઓ બનાવી ને યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવન ની દિનચર્યા ના પણ નાના-નાના વ્લોગ બનાવી ને પોસ્ટ કરતા હોઈ છે.
આજે એક એવો જ વિડિઓ સામે આવ્યો છે. પતિ- પત્ની હોળી રમી રહ્યા હતા પત્ની પતિ ને વારંવાર કલર લગાડતી હતી પછી પતિ ગુસ્સા ને ગુસ્સા માં તે તેના પાર પાણી રેડે છે. તેમ છતાં પત્ની હજી તેને કલર લાગવા જતી હતી ત્યારે પતિ તેને બાહો ભરી ને તેને કલર લાગવે છે. અને બને હોળી રમતા રમતા રોમાન્સ કરવા લાગે છે.આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા વ્યૂઅર્સ ની કોમેન્ટ અને લાઈક આવી છે.
https://youtu.be/4iBUgQHnIo8
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” SM MUSIC JJ ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહિલાઓ એ બધા ધ્યાન કેન્દ્રિત કર્યું છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા
વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]