આ બે મહિલાઓ વચ્ચેનો ઝગડો જોઈ ને આખું ગામ હેરાન થઇ ગયું, જુઓ વિડિઓ…

સોશિયલ મીડિયા પર તમે અનેક નવા નવા ટ્રેન્ડિંગ વિડિઓ જોતા જ હશો. લોકો પોતા વ્યૂ વધારવા માટે રોજ નવા નવા વિડિઓ બનાવી ને યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવન ની દિનચર્યા ના પણ નાના-નાના વ્લોગ બનાવી ને પોસ્ટ કરતા હોઈ છે.

આજે એક એવો જ વિડિઓ સામે આવ્યો છે જેમાં બે મહિલાઓ પોતાના ઘરના અંગના માં જ જગાડી પડી. એમનો ઝગડો જોવા આજુ બાજુ ના ઘર વાળા પણ આવ્યા. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા વ્યૂઅર્સ ની કોમેન્ટ અને લાઈક આવી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Sarita Singh Official ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહિલાઓ એ બધા ધ્યાન કેન્દ્રિત કર્યું છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *