મોટાભાગે પુરુષો માને છે કે લિંગની સાઈઝ સારા સે*ક્સ પરફોર્મન્સમાં મુખ્ય ભાગ ભજવે છે. સામાન્ય રીતે ઉત્તેજતિ લિંગની સાઈઝ 6 ઈંચ હોય છે. પણ જો આપ એવા પુરુષોમાંથી એક છો જેમના શિશ્નની સાઈઝનું માપદંડ આના કરતાં ઓછું છે તો આપે ચિંતા કરવાની જરૂર નથી.
એ વાત સાચી છે કે સાઈઝના પોતાના આગવા ફાયદા છે પણ તે તદ્દન સાચી વાત નથી કે લિંગની લંબાઈ વધુ હોય તો જ સે*ક્સુઅલ સંતોષ મળે છે. સે*ક્સુઅલ સંતોષ માટે લંબાઈ કંઈ જ મહત્વ રાખતી નથી.
ઘમી વખત મહિલાઓ તેમના પતિના શિશ્નની વધુ લંબાઈની ફરિયાદ કરે છે. તે સમયે પેનફુલ ઈન્ટરકોર્સ મઝાની જગ્યાએ સજા બની જાય છે.
લિંગની લંબાઈ ઓછી હોય તો પુરુષ તેના પાર્ટનરને ચોક્કસથી સંપૂર્ણ સંતોષ આપી શકે છે. બસ તેમને આટલી વાતોનું ધ્યાન રાખવું પડે છે.
-યોની માર્ગમાં શિશ્ન પ્રેવેશ કરવતા પહેલાં..
સામાન્ય વાત છે કે શિશ્નના પ્રવેસ પહેલાં ફોરપ્લે ઘણો મહત્વનો છે. શિશ્નની સાઈઝ ઓછી હોય તેવા પુરુષોએ યોનીમાં શિશ્નના પ્રવેશ પહેલાં ફોરપ્લેનો પુરેપુરો આનંદ ઉઠાવવો. શિશ્ન પ્રવેશ પહેલા મહિલાઓ જેટલી વધુ ઉત્તેજિત હશે, પુરુષ માટે તેને સંતુષ્ટ કરવી એટલી જ સરળ હશે. તે બાદ પુરુષોના લિંગની સાઈઝ મહત્વ રાખતી નથી.
-કેટલીક ખાસ પોઝિશનનો ટ્રાય કરો
સે*ક્સ સમયે પુરુષોએ યોનીના મુખ્યદ્વારા વેજિના સાથે વધુ છેડછાડ કરવી જોઈએ. જેથી યોનીમાં તરલતા રહે. અને સંભોગ વખતે તે વેટ જ રહે. જો લિંગ નાનુ હોય તો સે*ક્સ સમયે મહિલાઓએ એવી પોઝઇશનમાં સુવડાવી જોઈએ કે જેથી તેમનો યોનીભાગ માથાની સરખામણી વધુ ઉચાઈ પર હોય તે માટે આપ કમરના ભાગમાં એક-બે કુશન મુકી શકો છો. તેથી આપ વધુ ડિપ સુધી યોની પ્રવેશ કરી શકશો. આ સીવાય આપ ચેર પર પણ કે પછી વુમન ઓન ટોપ પોઝિશન પણ ટ્રાય કરી શકો છો.