જો તમને લાગે છે કે શરીર સુખ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો આ ખબર તમારા માટે છે. શરીર સુખ માણવા થી તનાવથી રાહત મળે છે. કેલરી બર્ન થાય છે. પરંતુ કેટલાક એવા કારણો છે જેને લઇને તમારે રોજ શરીર સુખ કરવું જોઇએ. એક શોધમાં આ વાત સામે આવી છે તે મહીનામાં એક વખત શરીર સુખ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે શરીર સુખ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખ-તરો ઓછો થઇ જાય છે
નિયમિત રીતે શરીર સુખ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે. પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો. શરીર સુખ થી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે શરીર સુખ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.
જો માથામાં દુખાવો તમારા શરીર સુખ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો. મથામાં દુખાવો થતો હોય તો શરીર સુખ કરવું જોઇએ. ઓ-ર્ગે-જ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે.
ઓ-ર્ગે-જ્મના સમયે એક એવો હો-ર્મોન પરણ રિલીઝ થાય છે જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓ-ર્ગે-જ્મનો અનુભવ કરે છે તે લોકો ઓછું શરીર સુખ કરનારની તુલનામાં વધારે જીવે છે. પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખનાર હો-ર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ શરીર સુખ કરવાથી વધે છે. આ હો-ર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે.
શરીર સુખ કરતા સમયે હૃદયની ગતિ વધી જાય છે અને તમારી કોશિકાઓને તાજુ લોહી પહોંચાડે છે. જેની સાથે શરીરમાંથી ટો-ક્સિન પણ બહાર નીકાળે છે. શરીર સુખ ની તરત બાદ સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. જે તમારી સતર્કતા વધારે છે સાખે સ્વસ્થ રાખે છે. જો જિમ જવું તમારા માટે મુશ્કેલ કામ છે તો ફિટ અને શેપમાં રહેવા માટે રોજ શરીર સુખ કરીને તમારી કમરને શેપમાં રાખી શકો છો. અડધા કલાક શરીર સુખ થી 80 કેલરી બર્ન થાય છે.