પ્રશ્ન : મારી પત્નીની વય 65 વર્ષ છે. તેને હાલમાં હાર્ટ એટેક આવ્યો હતો પણ એ અત્યંત માઇલ્ડ હોવાનાં કારણે બહુ તકલીફ ન પડી. જોકે હવે ભવિષ્યમાં આવી કોઇ કટોકટી સર્જાય તો શું ધ્યાન રાખવું જોઇએ? એક પુરુષ (વડોદરા)
ઉત્તર : હાર્ટ એટેક એક એવી બીમારી છે જે ગમે તે વ્યક્તિને ભોગ બનાવી શકે છે. જો યોગ્ય સમય પર દર્દીને મેડિકલ સુવિધા ન આપવામાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે.જો હાર્ટ એટેક આવે ત્યારે કેટલીક સાવધાની અને સ્ટેપ ફેલો કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સૌ પહેલાં એમ્બ્યુલન્સને કોલ કરો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી પેશન્ટને સીધા કરીને સુવાડો.
તેના કપડાંને લૂઝ કરો જેથી દર્દીને બેચેની ઓછી થાય. દર્દીને લાંબા શ્વાસ લેવા માટે કહો અને આસપાસ ભીડ ન કરો. રોગીના પગ ઊપરની તરફ ઉઠાવો જેથી લોહીનો પ્રવાહ હાર્ટ તરફ રહે. જો શ્વાસ અથવા પલ્સ ન આવતી હોય તો તરત સી.પી.આર. આપો. આ માટે તમારા ડાબા હાથને સીધો રાખો અને જમણો હાથ તેની ઊપર રાખો. આંગળીઓ લોક કરી દો.
બાદમાં તમારા હાથને દર્દીની છાતીની મધ્યમાં લાવો અને છાતીને દબાવો. છાતીને દબાવતી વખતે દર 25-30 કોમ્પ્રેશન બાદ દર્દીને મોઢા થાકી ઓક્સિજન આપો. મોઢા થાકી ઓક્સિજન આપતી વખતે વ્યક્તિનું નાક બંધ કરો. આ સમયે દર્દીને કંઇ ખાવાનું કે પીવાનું ન આપો. હાર્ટ એટેક આવે ત્યારે ઘણી વખત ઊલટી થશે એવું લાગે છે.
જો દર્દીને આવું થતું હોય તો એને ઊલટી કરવાનું કહો. દર્દીને લઈ જવા માટે તેને ચલાવવાની ભૂલ ન કરો અને ઊંચકીને લઇ જાઓ. આ સિવાય દર્દીનો પલ્સ રેટ જો ખૂબ ઓછો હોય તો છાતીમાં દબાણ બનાવવાથી રાહત મળે છે. પણ જો તેને કરવાની રીત ખોટી હોય તો દર્દીની તકલીફ્ વધી શકે છે.
સવાલ: હું 25 વર્ષનો છું અને હું જાણવા માંગુ છું કે એચઆઇવીથી બચવા નિરોધ સિવાય બીજો સલામત ઉપાય કર્યો છે,મને આ વિષયમાં યોગ્ય માર્ગદર્શન આપો,
એક યુવક
જવાબ: સૌથી પેહલા હું તમને ક્વ કે એચઆઇવીથી બચવા માટે નિરોધ સિવાય બીજો કોઈ ઉપાય નથી, પણ તમારે ખુદે તમારી સેફ્ટી રાખવી પડશે, કેમ કે અજાણી વ્યક્તિ જોડ અસુરક્ષિત સમાગમ કરવું એ એડ્સને આમંત્રણ આપે છે.
સવાલ : હું 22 વર્ષ ની કુંવારી યુવતી છું, સમાગમ દરમિયાન મને નિરોધ ફાવતું નથી. નિરોધ નો ઉપયોગ કરવાથી મને અંદર ખુબજ બળતરા ઉપડે છે. અને નિરોધ વગર શરીર સુખ કરવા થી મારો પ્રેમી 2 કે 3 મિનિટ માં જ નવરો થઈ જાય છે જેના લીધે હું અધૂરી રહી જાવ છું તો હવે મારે શું કરવું જોઈએ કોઈ યોગ્ય સલાહ આપવા વિંનતી.