આ ઉંમરની મહિલાઓ હોય છે સૌથી વધુ રોમેન્ટિક, જો તમે પણ તેને પટાવા માંગતા હોય તો આ વસ્તુ જરૂર કરો….

જ્યારે બે લોકો વચ્ચે પ્રેમ થાય છે, તેમના વચ્ચે રોમાંસ પણ હોય છે. તમને ખબર હશે કે જીવનના દરેક તબક્કે મહિલાઓની પસંદગી, નાપસંદ અને સ્વભાવમાં બદલાવ આવતો રહે છે, પરંતુ શું તમે જાણો છો કે ઉમર સાથે પણ મહિલાઓને શારીરિક સંબંધમાં રુચિ બદલાતી રહે છે. આજે આપણે કહીશું કે કઈ ઉમરમાં મહિલાઓ સૌથી વધારે રોમેન્ટિક હોય છે.

એવું માનવામાં આવે છે કે, સ્ત્રીઓમાં શારીરિક સંબંધો બાંધવાનો શ્રેષ્ઠ સમય 20-22 છે. એવું કહેવાય છે કે યુવાનીના દિવસોમાં આના કરતાં વધુ સારા દિવસો ન હોઈ શકે, પરંતુ તાજેતરમાં સંશોધનમાં આનાથી વિપરીત જ રિજલ્ટ સામે આવ્યું છે.

સંશોધન મુજબ, સ્ત્રીઓ 35 થી 40 વર્ષની વયે સૌથી વધુ રોમેન્ટિક હોય છે. આ ઉમર દરમિયાન, તેમની ઇચ્છાઓ વધી જાય છે અને તેમને સંબંધ બનાવવા સૌથી વધારે પસંદ આવે છે.

તમને કહીએ કે, નેચરલ સાયકલ એપ દ્વારા હાથ ધરાયેલા આ સંશોધનમાં લગભગ 2600 મહિલાઓ સાથે આ બાબત માં ચર્ચા થઈ હતી. જેમાં 35 થી વધુ વયની સ્ત્રીઓએ એવું માન્યું હતું કે તેઓ હવે શારીરિક સંબંધો બાંધવામાં સૌથી વધારે આનંદ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *