હું એક પરિણીત મહિલા છું મારું નામ શાલિની છે..અમારા લગ્નને 17 વર્ષ થયા બે બાળકો છે બંને બહાર સ્ટડી કરવા ગયા છે, હવે મારી અને મારા હસબંડની લાઇફ એકદમ રૂટીન છે પણ અમારા પડોશમાં આવેલી નવી ઉજાસથી અમારું જીવન પણ ઉર્જામયી બની ગયું છે આખરે કેવો રહ્યો છે અમારો અનુભવ અને તેની મીઠાશ આવો તમને હું જણાવું મારી તમારી આપણી સૌની વાતમાં…
શાલિની અને શૈલેષ કંકોતરીના એ શબ્દોને 17 વર્ષ વીતિ ગયા છે પણ તે ઘડી અને સમય મને હજુ પણ તાજા જ લાગે છે અમે નવા નવા પરણેલા ત્યારે અમારામાં જે જોમ જે જુસ્સો હતો તે થોડા જ વર્ષોમાં જાણે સાવ શાંત થઇ ગયો હતો..
લગ્નના પાંચેક વર્ષ પછી જ શૈલેષ સાવ શિથિલ થવા લાગ્યો હતો મને બહુ ઇચ્છા થતી પણ કરું શું…શૈલેષની સિસ્ટમ જાણે હેંગ થઇ ગઇ હતી..મને બહુ ઇચ્છા થતી પણ શૈલેષ કંઇજ કરી શકતો ન હતો એટલે હું ક્યારેક ક્યારેક તો રાત્રે મારી રીતે જ તૃપ્ત થઇ જતી હતી શૈલેષ જાણતો હોવા છતા પડખુ ફરીને સૂતો રહેતો..મને તો બહુ ઇચ્છા હતી કે શૈલેષ તો કશું કરી શકતો નથી એટલે હું જ કોઇ એવો દોસ્ત શોધી લઉં જે મને રેગ્યુલર સંતોષ આપ્યા રાખે…
પણ મારા નસીબમાં એવું કોઇ સુખ જાણે હતું નહીં લગ્નના પાંચથી દસ વર્ષના ગાળામાં તો સાવ આવી જ સ્થિતી હતી મારા લગ્નના 10 વર્ષ જેવા વીત્યા ત્યારે એક વખત હું માર્કેટમાં શાક લેવા ગઇ હતી ત્યારે મારો એક કોલેજ ફ્રેન્ડ મને મળ્યો તે પણ શાક માર્કેટ આવ્યો હતો તેની પત્ની કોઇ મોટી કંપનીમાં નોકરી કરતી હોવાથી તે જ બધુ ઘરકામ સંભાળતો અમે ઘણા વર્ષે મળ્યા એટલે એકબીજા બહુ એકસાઇટેડ હતા બંનેએ એકબીજાના નંબર શેર કર્યા પછી એકદિવસ હું સવારના સમયે શાક માર્કેટના બહાને મારા કોલેજ ફ્રેન્ડના ઘરે પહોંચી.
મને જાણીને અંદરથી આનંદ થયો કે તેની પત્ની પણ એટલી બીઝી હોવાથી તેના જીવનમાં પણ કોઇ આનંદ ન હતો તે પણ મારી જે આત્મતૃપ્તિ જ કરતો એટલે પછી અમે એકબીજાને સંતોષ આપવા લાગ્યા આવું બરાબર પાંચેક વર્ષ ચાલ્યું ત્યારબાદ તે લોકોની ટ્રાન્સફર થતા તેઓ બીજા શહેરમાં શિફ્ટ થઇ ગયા
આમ ફરી હું એકલી અટૂલી બની ગઇ પણ કદાચ ભગવાને મારા માટે કંઇક સારુ વિચાર્યું હશે અમારા ફલેટની બરાબર બાજુમાં એક નવું યુગલ રહેવા આવ્યું..તે લોકો નવા નવા પરણિત હતા એટલે તેમનામાં બહુ ઉત્સાહ હોય તેવું સ્પષ્ટ જણાતું હતું.
તેઓ દરરોજ રાત્રે વહેલા સૂઇ જતા એટલે રાત્રે 10 વાગતા જ તેમના ઘરમાંથી અનોખા અનોખા અવાજો આવતા આ અવાજો સાંભળીને હું અને શૈલેષ એકબીજાની સામે જોતા, શૈલેષ જે ઘણા સમયથી શિથિલ થઇ ગયો હતો તે પણ આ અવાજો સાંભળીને જાણે ફરી તેના સૂતેલા અરમાનો જાગવા લાગ્યા હતા.
પછી તો મારી એ નવા કપલ સાથે દોસ્તી થઇ એટલે નવી પરણીને આવેલી વહૂ સાથે ધીરેધીરે મેં દોસ્તી વધારીને તેમની અંગત અંગત વાતો હું હસતા હસતા જાણી લેતી તેઓ કેવી રીતે નવા નવા પ્રયોગ કરે છે તે બધી વાત જાણીને હું શૈલેષને જણાવવા લાગી. પછી તો રોજનો અવાજ અને નવા નવા પ્રયોગોથી જાણીને સૂતેલા શૈલેષના જાગી ગયા હતા અને શૈલેષ પણ જાણે તાજોમાજો થઇને નવો નવો પરણીને આવ્યા ત્યારે કેવો જુસ્સેદાર હતો તેવો બની ગયો હતો…
પછી તો અમે પણ રોજ વહેલા સૂવા લાગ્યા અને અમારા ફલેટમાંથી પણ રોજેરોજ અવાજો આવવા લાગ્યા જાણે એ નવયુગલ અને અમારી વચ્ચે ઉન્માદોનો શ્વર કાઢવાની સ્પર્ધા થતી..સાચું કહું આ સ્પર્ધામાં મને બહુ મજા આવતી કેમકે રણમાં જેવી સૂકી ધરતી હોય અને તેમાં જો અમીરૂપી વરસાદ વરસે તો કેવી મજા પડે, આ મજા માટે હું જાણે વર્ષોથી તરસતી હતી પણ પછી તો રણપ્રદેશમાંથી મારે તો સતત વરસતા વરસાદમાં ભીંજાવાનું જ ભાગ્યમાં લખ્યું હોય તેમ લગ્નના સતર વર્ષ પછી અમે બંને સતર વર્ષના હોય તેવા જોમ સાથે લગ્ન જીવનને માણવા લાગ્યા હતા.