સવાલ: હું ૨૫ વર્ષનો છું. મારી બાજુમાં ૩૫ વર્ષની એક મહિલા રહે છે. તે બે સંતાનની માતા છે. મને તેની સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ફોન પર બધા જ પ્રકારની વાતો કરીએ છીએ. પરંતુ તેમની સાથે મારા પ્રેમનો એકરાર કરવો કે શરીર સંબંધ બાંધવો કે નહીં એ મને સમજાતું નથી. તે મારી જોડે પ્રેમ કરવાની ના પાડે છે. તો શું હું એને શરીર સંબંધ બાંધવા માટે જણાવી શકું? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ: તમે તમારી આ મુર્ખાઇ છોડી દો એમા જ તમારી ભલાઇ છે. આ પ્રેમ નથી વાસના અને વિજાતિય આકર્ષણ છે. તમે જેને પ્રેમ કરો છો એ તમને પ્રેમ કરતા નથી. ઉપરથી તેઓ પરિણીત અને બે સંતાનના માતા છે. આથી તેમનો પીછો છોડી દો. તમારી ઉંમરની કોઇ અપરિણીત યુવતીમાં રસ લો. અને હાથે કરીને તમારા પગ પર કુહાડો મારો નહીં અને એ સ્ત્રીના સંસારમાં આગ ચાંપો નહિં. તરત જ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકો અને તેમની સાથે ફોન પર વાત કરવાનું બંધ કરો.સવાલ:એક મહિના પૂર્વે સરકારી દવાખાનામાં મારી પત્નીનુ કુટુંબ નિયોજન ઓપરેશનકરાવ્યું છે.
ઓપરેશન પછી કેટલા સમય પછી હું સંભોગ કરી શકું? આ પછી પણ બાળક ન થાય એ માટેની તકેદારી રાખવી પડે ખરી? માસિકના સાત દિવસ દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યાત ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ:ઓપરેશનના એકાદ-બે મહિના પછી સંભોગ કરવામાં વાંધો નથી. પરંતુ આ પૂર્વે તમે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લો. કારણ કે, તમારી પત્નીના સ્વાસ્થ્ય વિશે જાણવું આવશ્યક છે. સંતતી નિયમનના ઓપરેશન પછી ગર્ભ રહેવાની શક્યતા નથી આથી બાળક ન થાય એ માટે કોઇ તકેદારી રાખવાની જરૂર નથી.
આમ છતાં પણ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બરાબર કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે કરાવી લો. માસિકના સાત દિવસ દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ખરી પરંતુ ઓપરેશન કરાવ્યા પછી આ શક્યતા રહેતી નથી.સવાલ:હું ૨૦ વર્ષનો છું. મારી પ્રેમિકા પણ એ જ ઉંમરની છે. છ મહિનાથી અમારો પ્રેમ છે. મેં એને પાત્રો અને ગીફ્ટ મોકલાવ્યા છે. પરંતુ તેણે આમ કર્યું નથી. પણ તે મને પ્રેમ કરતી હોવાનો તેણે એકરાર કર્યો છે.
અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાથી એક બીજાને મળી સકતા નથી. એ મને ફોન કરે છે પણ મળવાનું ટાળે છે. શું એ વાતની ના પાડે છે. પરંતુ મારા મનમાંથી આ શંકા જતી નથી. ફોન કરવા માટે પણ મારે જ તેને ઇશારો કરવો પડે છે. આથી મને લાગે છે કે હું તેની પાછળ જબરજસ્તીથી પડી ગયો છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.જવાબ:તમને એમ લાગતું હોય કે તે તમને પ્રેમ કરતી નથી. તો થોડો વખત સુધી તેની સાથે વાત કરવાનું બંધ કરો.
ફોન કરવા માટે પણ તેને ઇશારા કરો નહીં. આ પછી તે કેવું વર્તન કરે છે એ જુઓ. તે ખરેખર તમારા પ્રેમમાં હશે તો તે તમારો સંપર્ક જરૃર કરશે અને આ પછી પણ તે તમારો સંપર્ક ન કરે તો તેનો પીછો છોડી દેજો. આમ પણ લગ્ન જેવો મહત્વનો નિર્ણય લેવા માટે તમારી ઉંમર નાની છે. તમે તમારા ગામ કે શહેરનું નામ લખ્યું નથી. શક્ય છે કે નાનું ગામ હોવાથી તે લોકોથી ડરતી પણ હોય. આથી તે તમારાથી દૂર રહેતી હોય.
સવાલ: હું 25 વર્ષની છોકરી છું. મેં થોડા દિવસો પહેલા સગાઈ કરી હતી અને મારે લગ્ન આવતા મહિને જ થયાં હતાં. મારો હજી સુધી કોઈ બોયફ્રેન્ડ નથી જેની સાથે મારો શારીરિક સંબંધ છે.
તેથી હું ખૂબ જ ચિંતિત છું કે શું હું લગ્ન પછી મારા પતિને અને મારી જાતને જાતીય રીતે સંતોષ આપી શકશે કે નહીં. કારણ કે મારે પહેલાં કોઈ સંબંધ નથી રાખ્યો, ન તો મેં તેનો અનુભવ કર્યો છે. કૃપા કરી સૂચન કરો.હવે ઇટીમોની એપ્લિકેશન ડાઉનલોડ કરો જવાબ: પહેલી વાત એ છે કે તમે લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ નથી બનાવ્યો, તે સારી વાત છે.
જવાબ: આ વિશે ચિંતા કરશો નહીં કે તમે લગ્ન પછી તમારા પતિ અને તમારી જાતને જાતીય રીતે સંતુષ્ટ કરી શકશો નહીં. જાતીય સંબંધમાં સંતુષ્ટ રહેવું કે નહીં, તે તમારા બંને પર નિર્ભર છે. તમને પણ આ સંતોષનો અધિકાર છે. સેક્સ એ શારીરિક સંતોષનું એક સાધન છે, જ્યારે સત્ય એ છે કે સંતોષની લાગણી મનમાં છે.હસ્તમૈથુન જે લોકો આખી દુનિયામાં જાતીય સંભોગથી સંતુષ્ટ નથી, તેઓને સેક્સ દરમિયાન પણ મસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન અને ઓરલ સેક્સ એટલે કે બ્લsબ્સ દ્વારા સંતોષ મળે છે.
સંબંધ બનાવતા પહેલા ફોરપ્લે માટે લાંબો સમય રાખો, આ સમાગમ દરમિયાન સંતોષ પણ આપે છે. જાતીય સંબંધો દરમિયાન, તમારા સાથીને પણ ઉપરોક્ત પદ્ધતિઓનો પ્રયાસ કરવાનો કોઈ વાંધો નહીં હોય. તેથી લગ્ન કરો અને ખાતરીપૂર્વક તમારા લગ્ન જીવનની શરૂઆત કરો.સેક્સની ઇચ્છાને પૂરી કરવા માટેનો એક વિકલ્પ છે હસ્તમૈથુન. હસ્તમૈથુન આમ તો સામાન્ય વાત છે પણ તેના અંગે ખુલ્લી ચર્ચા થતી નથી, જેના કારણે લોકોમાં હસ્તમૈથુન અંગે ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે.
શું કહે છે એક્સપર્ટ આ ખોટી પ્રવર્તી રહેલી માન્યતાઓનો તમે પણ શિકાર બન્યા હશો પણ આ માન્યતાઓને હવે આગળ વધતી અટકાવો, આગળ વાંચો હસ્તમૈથુન વિશે ડૉ. એ. ચક્રવર્તી શું કહે છે.શું હસ્તમૈથુનથી શારીરિક નુકસાન થાય પુરુષ અને સ્ત્રી પોતાની સેક્સની ઇચ્છાને પુરી કરવા માટે હસ્તમૈથુન કરતા હોય છે, તેનાથી કંઈ અંધાપો કે અન્ય પ્રકારની શારીરિક ખામી નથી આવતી. હસ્તમૈથુનથી શરીરના કોઈ અંગને નુકસાન નથી પહોંચતું હસ્તમૈથુન સરળ અને સુરક્ષિત સેક્સ્યુઅલ એક્ટિવિટી છે.
લગ્ન પછી હસ્તમૈથુન ચાલુ રાખી શકાય ઘણાં લોકો લગ્ન પછી પણ હસ્તમૈથુન ચાલુ રાખે છે. જેવી જેની જરૂરિયાત, લગ્ન પછી પણ હસ્તમૈથુન કરવાથી કોઈ સેક્સ્યુઅલ ખામી ઊભી નથી થતી, પણ જો લગ્ન પછી સેક્સ કરવાની ઈચ્છા ન થતી હોય અને હસ્તમૈથુનની ખોટી આદત પડી ગઈ હોય તો સેક્સોલોજિસ્ટને મળવું જોઈએ.હસ્તમૈથુન અંગેની આ 5 ભ્રમણા હસ્તમૈથુન અગે ઘણીં ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે, સાથે આપણા સમાજમાં સેક્સ કરતા હસ્તમૈથુનને બહુ ખરાબ ગણવામાં આવે છે. હસ્તમૈથુન અંગે ઘણી ખોટી માન્યતાઓ છે,
જેમાંની મુખ્ય ભ્રમણાઓ આ પ્રમાણે છે અંધાપો આવે, વંધત્વનો શિકાર થવાય, સેક્સ્યુઅલ વિકનેસ આવી જાય, વજન ઘટી જાય અને લીંગની સાઈઝ ઘટી જાય, કામવાસનામાં ઘટાડો થાય સ્ત્રીઓમાં હોય છે આ ભ્રમણા હસ્તમૈથુન કરનારી સ્ત્રીઓને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છેઃ આવી ભ્રમણા પાછળનું કારણ છે ફિમેલનું ઓર્ગેઝમનું મિકેનિઝમ પુરુષ કરતાં ઘણું ભિન્ન હોય છે. વીર્ય સ્ખલનની પ્રક્રિયા થાય ત્યારે પુરુષ ઓર્ગેઝમ પર પહોંચે છે, પરંતુ યોગ્ય પ્રકારની સેક્સ ટેક્નિક ન હોય ત્યારે સ્ત્રીને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં મુશ્કેલી થતી હોય છે.
પુરુષ કરતાં સ્ત્રીને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં થોડો સમય લાગતો હોય છે માટે જ ફોરપ્લેને મહત્ત્વનું માનવામાં આવે છે.ક્યારે હસ્તમૈથુન વધારે પડતું કહેવાય આના માટેનો કોઈ ચોક્કસ આંકડો તો નથી, તે માણસની ઈચ્છાઓ પર આધાર રાખે છે. સામાન્ય રીતે જોઈએ તો અઠવાડિયામાં 3થી 7 વખત કરેલું હસ્તમૈથુન સામાન્ય ગણાય. તો કરો ડોક્ટરનો સંપર્ક આમ છતાં હસ્તમૈથુન કોઈ સમસ્યા લાગતી હોય અથવા તેનાથી કોઈ આડ અસર થતી હોવાની શંકા હોય તો સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.