શારીરિક સંબંધો બાંધવા બંને માટે સુખદ અને આનંદદાયક હોય છે. શું તમે જાણો છો કે પહેલીવાર સબંધ બાંધ્યા પછી છોકરીઓના શરીરમાં ઘણા બદલાવ આવે છે. જો કોઈ છોકરી તેના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કરે છે,ત્યાર પછી તેનામાં ઘણા ફેરફારો આવે છે.
કેટલીક વાર પુરુષો તેમના શારીરિક સંબંધો વિશે ખુલીને વાત કરતા હોય છે પણ સ્ત્રીઓ આ વિશે ચર્ચા કરતી નથી પરંતુ આનો અર્થ એ નથી કે, તેણી આ વિશે કંઈપણ વિચારતી નથી. જ્યારે કોઈપણ મહિલા શારીરિક સંબંધ બનાવે છે, તે પછી, તેના ધ્યાનમાં કેટલીક બાબતો રહે છે. મહિલાઓના મનની આજે આપણે આવી જ વાતો જાણીશું.
સૌપ્રથમ વખત શરીર જ્યારે કોઈ સ્ત્રી અથવા છોકરી પુરુષ પાર્ટનરના હોર્મોન્સના સંપર્કમાં આવે છે, ત્યારે તે પરિપક્વ થવાનું શરૂ કરે છે અને તે જ રીતે વર્તન કરવાનું શરૂ કરે છે જેવું સ્ત્રી કરે છે, એટલે કે, તેઓ જવાબદાર મહિલાઓ બનાવવાનું શરૂ કરે છે. પાછળથી, છોકરીઓનો ચહેરો ચમકવા માંડે છે અને પિમ્પલ્સ ઓછી થવા લાગે છે.માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પડે છે.
પહેલી વાર સંબંધ બાંધ્યા પછી મહિલાઓના શરીરનો આકાર પણ બદલાય છે. છોકરીઓના ચહેરા પર પરિવર્તન સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રથમ વખત સંબંધ બાંધ્યા બાદ મહિલાઓને ગર્ભવતી થવાનો ભય રહે છે. કેટલીક મહિલાઓ તો ગર્ભાવસ્થા પરિક્ષણ પણ કરાવે છે. મહિલાને એ પણ ભય રહેતો હોય છે કે, તેના સંબંધો વિશે કોઈને જાણ ન થાય.
સૌપ્રથમ વખત છોકરાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ છોકરીઓને ભય રહે છે કે, આ છોકરો વિશ્વાસપાત્ર છે કે નહીં ? ભવિષ્યમાં મને બ્લેકમેલ કરશે તો ? સંભોગ કર્યા બાદ રૂમમાં છુપાયેલા કેમેરા હોવાના ભયથી પણ છોકરીઓ પીડાતી હોય છે. તેઓએ ભય રહેતો હોય છે કે, આ ખાનગી પળોનો કોઈ SMS ન બની જાય.
છોકરીઓ સૌપ્રથમ વખત સંબંધ બાંધ્યા બાદ સંબંધ તૂટી જવાનો ભય અનુભવતી હોય છે. તેઓ ઇચ્છતી હોય છે કે, આ સંબંધ જીવનભર ટકી રહે તેમજ તેમાં કોઈ અડચણ ન આવે. સંબંધ બાંધ્ય બાદ, છોકરીઓ વિચારે છે કે, મેં સંબંધ બનાવવા માટે ઉતાવળ નથી કરી ને ? શું છોકરો મારા વિશે ઉલટું વિચારી રહ્યો હશે?
સંબંધ બાંધ્ય બાદ, આ તણાવ છોકરીના મગજમાં સ્થાયી થાય છે કે, શું આ છોકરો ખરેખર મને પ્રેમ કરે છે અથવા તો તે મારી સાથે સમય પસાર કરી રહ્યો છે? સંબંધ બાંધ્યા બાદ, છોકરીઓ છોકરા પર શંકા કરવાનું શરૂ કરે છે. શું આ મારા સિવાય બીજી છોકરીઓ સાથે તો શારીરિક નથી ને?