સવાલ- મારા પતિ ઉપર મને શક છે કે તેઓ કોઈ મહિલા જોડ સબંદ રાખે છે કેમ કે ઘણીવાર મેં જોયું છે કે તેઓ કોઈક જોડ બાથરૂમ સાઈડ સંતાઈને વાત કરતા હોય છે તો હું એ કેવી રીતે પૃવ કરી શકું કે એમને કોઈ જોડ રિલેસન છે એ
જવાબ – પ્રુવ કેવી રીતે કરી શકો તો તમારે આ બાબતમાં એમની જોડ ક્લિયર વાત કરવી જ પડશે તો જ તમને આગળ ખબર પડશે અને સાચું સામે આવશે અથવા તો તમારે એમને એમની ભૂલ બતાવવી પડશે કે તમે બાથરૂમ સાઈડ જઈને કોની જોડ વાત કરો છો એ ..
સવાલ- મારા લગ્ન નક્કી થઈ ગયા છે પણ હું અને મારા પતિ અમદાવાદમાં જોબ કરીયે છે અને અલગ અલગ રૂમ રાખીને રહીએ છે અમારું મૂળ વતન છોટા ઉદેપુર સાઈડ છે , હવે પ્રોબ્લેમ એવો છે કે અમારા લગ્ન નક્કી થઈ ગયા પણ અમે બેવ અલગ અલગ રૂમનું ભાડું દર મહિને 6000 આપીએ છે અમે ઘણીવાર મારા ઘરનાને સમજાવીયા તો પણ મારા ઘરના માનતા નથી કે તમે એક થઈને રહો તો હોમ રેન્ટ બચે, તો હું કેમની સમજાવું.
જવાબ- આપણે ઘણીવાર જોતા હોય છે કે છોકરા છોકરીઓ લગ્ન પહેલા જોડે રહીને ઘણું બધું કામકાજ કરીને સગાઈ તોડી નાખતા હોઈ છે. તમે જે વાત કરો છો તેમ તમારા ઘરનાને પણ આ બાબતની ચિંતા રહેતી હોય એથી એ લોકો પરમિશન આપવા તમને તૈયર નથી હોતા, તમે રેંટ બચાવવા માટે વાત કરો છો પણ એ અંગત સબંદથી પણ તમે બચો એટલા માટે આ વાત કહે છે જે તમે પણ હાલ સમજી શકો છો..
સવાલ- મારા લગ્ન હમણાં થયા 3 મહિના પહેલા પણ મારા પતિએ મને લગ્ન બાદ પેહલા જ દિવસે કહી દીધું હતું કે મને મારી પ્રેમિકા જ ગમે છે પણ મેં ઘરના દબાણમાં તારા જોડ લગ્ન કર્યા છે, આ 3 મહિના દરમિયાન તેમને મને એક પણ વાર સારી રીતે વાત નથી કરી કે હજુ સુધી અમે અમારા લગ્ન બાદ પ્રથમરાત એટલે સુહાગરાત પણ નથી કરી, જ્યારે તેઓ રોજ સવારે તૈયાર થઈને તેમની પ્રેમિકાને મળવા નીકળી પડે છે, મારા દેખતા જ તેઓ ફોન ઉપર વાત કરે છે અને મને જોતા સુધ્ધાએ નથી તો હું શું કરું..
જવાબ- આ વાતની જાણ તમે જેમ બની શકે તેમ તમારા ઘરમાં જલ્દીથી જલ્દી કરો અને બની શકે તો થોડો સમય ત્યાં રહેવા જાવ અને દૂર રહીને રોજ તમે તમારા પતિને સમજાવી શકો છો, તે છતાંપણ ના સમજે તો તમે તમારી સાસરીમાં પણ વાત કરો અને લગ્નજીવન માં છૂટાછેડા લેવા માટે તૈયારી કરો
સવાલ- મારી પ્રેમિકા મને સમાગમમાં પૂરતો સાથ નથી આપતી હું શું કરું, હું કેમનો તેને સમજાવું,
જવાબ- તમે એને સમાગમ પેહલા પૂરતી ઉતેજીત કરો, ઘણીવાર એક વ્યક્તિને ઈચ્છા હોય સમાગમની પણ સામે વાળી વ્યક્તિને ઈચ્છા ના હોઈ તો પણ આવા પ્રશ્ન થતા હોઈ છે જેથી નિશ્ચિત રહો અને આ કામ કરો.