65 વર્ષના દાદી ગરબાની સાથે સાથે બેડમિન્ટન પણ જોરદાર ખેલી રહ્યા છે, જુઓ વાયરલ વિડિયો…

તમે યુવાનો ને બેડમિન્ટન જોયા હશે પરંતુ ક્યારેય 65 વર્ષ ના દાદી ને રમતા જોયા છે. આ દાદી ને રમતા જોઈ ને તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો. મુંબઈ માં રહેતા આ રસીલા બેન ઠક્કર ને જયારે તમે બેડમિન્ટન રમતા જોઈ ને ભલ ભલા લોકો ચકિત થઇ ગયા.

રસીલા બેન પોતાના પરિવાર સાથે મુંબઈ માં રહે છે. તેઓ ગરબા રમવાના પણ એટલા જ શોખીન છે. તે છેલ્લા 25 વર્ષ થી પોતાના પરિવાર સાથે ગરબા રમવા જાય છે અને તેના ઘણા ગરબાના વિડિઓ સોશિઅલ વિડિઓ પર વાયરલ થયા છે. આ જોઈ ને યુવા વર્ગ ને પણ પ્રેરણા મળે છે કે જીવન જીવવા માટે અને ખુશ રહેવા માટે ઉંમર ને કોઈ લેવા દેવા નથી.

આ વિડિઓ માં રસીલા બેન તમને તેના પૌત્ર સાથે બેડમિન્ટન રમતા જોવા મળશે અને ત્યાર બાદ તેના પરિવાર સાથે ઘર માં ગરબા રમતા દેખાશે. તેના આ ગરબા ના સ્ટેપ્સ જોઈ ને લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા. અને કહ્યું : ” દાદી હોય આવા…”.

જુઓ વિડિઓ :

Devesh Mirchandani નામના યુટ્યુબ ચેનલ પર રસીલા બેન નો વિડિઓ પોસ્ટ કર્યો અને કહ્યું આ દાદી ના ગરબા ના સ્ટેપ જોઈ ને તેઓ પણ મંત્ર મુગ્ધ થઇ ગયા, સોશિઅલ મીડિયા માં વિડિઓ પોસ્ટ કરતા જ રસીલા બેન રાતો રાત જ પ્રખ્યાત બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *